સારપ

ખરાબ અને અણગમતા અનુભવો પછી જાણે સારા અને નરસા અનુભવોના અસ્તિત્વ માટે વિશ્વાસ જ નથી રહેતો
ક્યારેક કોઈ માણસ સામેથી ભલાઈ કરી પણ દે, તો ઈશ્વરને પૂછવાનું મન થતું કે અત્યાર સુધી ક્યાં હતા આવા માણસો ?
પણ પેલું કહેવાય છે ને ઈશ્વરે એના જભલામાં મોડું પણ આપણા માટે સર્વશ્રેષ્ઠ રાખ્યું જ હોય.
જો એ ધક્કા ના ખવડાવે તો મળેલા એ સર્વશ્રેષ્ઠ અનુભવની કિંમ્મત ના કરી શકીએ
થોભી જવું ક્યારેક
વિશ્વાસ રાખી લેવો ક્યારેક
દેર છે પણ અંધેર તો નથી જ
ઈશ્વર પરની એ શ્રદ્ધા જ માણસાઈની સારાપનું અસ્તિત્વ બતાવે છે 

Comments