સત્ય

સાચા અને ખોટાની પસન્દગીમાં  હમેશા અટવાઈ જવાય છે 
મન અને મગજ ક્યારેય એક બાજુ સ્થિર રહ્યું જ ક્યાં છે 

માણસ પરિસ્થિતિ પ્રમાણે બદલાય એ વાત સાચી ,
પણ સત્ય તો સાશ્વત હોય છે ને તો એ કેમ દરેક દ્રષ્ટિ સાથે બદલાતું રહેતું હોય છે ?

એક જ વ્યક્તિ બીજા દરેક વ્યક્તિ ના વિચારો પ્રમાણે સાચો અને ખોટો બની જતો હોય છે 
અને માટે જ આ તમામ પરિસ્થિતિમાં બસ એક જ સત્ય રહેતું હોય છે ,

પોતાના અસ્તિત્વનું સત્ય 
પોતાના ઈરાદાઓનું સત્ય 

માણસ પોતે જ પોતાની સાક્ષી પુરી શકે છે 

Comments